ચોમાસુ દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ સુધી પહોંચ્યું: IMD
ચોમાસુ દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ સુધી પહોંચ્યું: IMD
Blog Article
નૈઋત્યનું ચોમાસું સોમવારે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ વિસ્તારોમાં અને આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું. છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આનાથી પ્રાથમિક વરસાદી સિસ્ટમ નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે 27મે કેરળ પહોંચવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું.
Report this page